પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉ ખાતે એશિયન પેરા ગેમ્સ 2022માં પુરૂષોના શોટ પુટ F11 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ મોનુ ઘંગાસને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું:
“મેન્સ શોટ પુટ F11 ઇવેન્ટમાં મોનુ ઘંગાસ દ્વારા અતુલ્ય બ્રોન્ઝ. તેમની સિદ્ધિ ખરેખર પ્રેરણાદાયી છે. બધી મહેનત અને સમર્પણ ફળ્યું છે. ભારત ખરેખર ઉત્સાહિત છે.”
Incredible Bronze by @GhangasMonu in Men's Shot put F11 event. His achievement is truly inspiring. All the hard work and dedication has paid off. India is truly elated. pic.twitter.com/VZN3L9mqZc
— Narendra Modi (@narendramodi) October 23, 2023


