પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલ અભિનેતા વિશાલની કાશીની પ્રશંસા અંગે ખુશી વ્યક્ત કરી છે.
અભિનેતાના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
"કાશીમાં તમને અદ્ભુત અનુભવ થયો તેનો આનંદ છે."
Glad that you had a wonderful experience in Kashi. https://t.co/e74hLfeMj1
— Narendra Modi (@narendramodi) November 2, 2022


