પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોમાં વાંચનનો પ્રેમ કેળવવા માટે ક્યુબન રીડ્સ (એક વાંચન સમુદાય)ના પ્રયાસની પ્રશંસા કરી છે.
લોકસભા સાંસદ શ્રી પી સી મોહનના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું;
"વાંચનનો આનંદ ફેલાવવાનો પ્રશંસનીય પ્રયાસ."
Commendable effort to spread the joys of reading. https://t.co/vHbu9Vv3J7
— Narendra Modi (@narendramodi) June 12, 2023


