Guru Ravidas Ji was one of the greatest Saints to have been born in our land. He stood for a society that is equal, just and compassionate: PM
Guru Ravidas Ji’s teachings are eternal and are relevant for people of all sections of society, says PM Modi
Guru Ravidas Ji questioned practices that were archaic and regressive, and inspired people to change with the times: PM
Guru Ravidas Ji had unwavering faith in values of harmony and brotherhood. He did not believe in any kind of discrimination: PM Modi
When we work with the motto of ‘Sabka Saath, Sabka Vikas’ we are deeply motivated by Guru Ravidas Ji’s emphasis on serving every human, especially the poor: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરૂ રવિદાસ જયંતિનાં પ્રસંગે ગુરૂ રવિદાસને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હું ગુરૂ રવિદાસને તેમની જયંતિ પર વંદન કરું છું. ગુરૂ રવિદાસજી આપણી ભૂમિમાં જન્મેલા એક મહાન સંત હતાં. તેમણે એક સમાન, ન્યાયી અને કરૂણાશીલ સમાજનું નિર્માણ કરવા કાર્ય કર્યું હતું. તેમનાં વચનો શાશ્વત તથા સમાજનાં તમામ વર્ગોનાં લોકો માટે ઉપયોગી છે.

 

ગુરૂ રવિદાસજીએ આપણાં સમાજમાં કેટલાંક સકારાત્મક પરિવર્તનો કર્યાં હતાં. તેમણે જૂની રૂઢિચુસ્ત પરંપરાઓ સામે પ્રશ્ર ઉઠાવ્યો હતો તથા લોકોને સમયની સાથે પરિવર્તન કરવા પ્રેરિત કર્યા હતાં. આ જિજ્ઞાસાવૃત્તિ, પરંપરાઓ સામે પ્રશ્રો ઉઠાવવાનું સાહસ અને સમયની સાથે પરિવર્તન કરવા પર ભાર મૂકવાનું તેમનું કાર્ય તેમને મહાન સંતોની શ્રેણીમાં સ્થાન આપે છે.

 

ગુરૂ રવિદાસજી બંધુત્વ અને સંવાદિતાનાં મૂલ્યોમાં આસ્થા ધરાવતાં હતાં. તેઓ કોઈ પણ પ્રકારનાં ભેદભાવમાં માનતાં નહોતા. જ્યારે આપણે ‘સબ કા સાથ, સબ કા વિકાસ’નાં સિદ્ધાંત સાથે કામ કરીએ છીએ, ત્યારે આપણે ગુરૂ રવિદાસજીનાં દરેક મનુષ્યની, ખાસ કરીને ગરીબોની સેવા કરવા પર ભાર મૂકવાની વાતથી પ્રેરિત થઈએ છીએ.

 

આજે હું ગુરૂ રવિદાસજીનાં આ શબ્દો તમારી સાથે વહેંચી રહ્યો છું:

ऐसा चाहूँ राज मैं जहाँ मिलै सबन को अन्न।

छोट बड़ो सब सम बसै, रैदास रहै प्रसन्न।।

ગુરૂ રવિદાસજી દરેકને પર્યાપ્ત ભોજન મળતું હોય અને દરેક વ્યક્તિ સુખી અને સંતોષી હોય એવાં સમયનું સ્વપ્ન સેવતાં હતાં.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Indian economy set for robust growth, stronger markets after May 1: WTC

Media Coverage

Indian economy set for robust growth, stronger markets after May 1: WTC
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates Indian cheesemakers on their notable achievement at the Mundial do Queijo do Brasil 2026
April 22, 2026

The Prime Minister, Shri Narendra Modi, has congratulated Indian cheesemakers on their notable achievement at the Mundial do Queijo do Brasil 2026, which is a vibrant international competition for cheese and dairy products. Four Indian products won medals, including 1 Super Gold, 2 Golds and 1 Silver.

"The Super Gold was won by Eleftheria Gulmarg (Brie Style), the Golds were won by Yak Churpi-Soft, Nordic Farm, Leh, Ladakh and Eleftheria Brunost (Whey Cheese) while the Silver was won by Eleftheria Kaali Miri (Belper Knolle Style)", Shri Modi stated.

The Prime Minister commended the efforts of the awardees, including Mausam Narang and Thenlay Nurboo, and stated that such achievements reflect the growing global recognition of India’s artisanal dairy sector.

The Prime Minister posted on X:

"Cheese from India makes its mark globally…

India made an impressive debut at the Mundial do Queijo do Brasil 2026, which is a vibrant international competition for cheese and dairy products. Four Indian products won medals, including 1 Super Gold, 2 Golds and 1 Silver.

The Super Gold was won by Eleftheria Gulmarg (Brie Style), the Golds were won by Yak Churpi-Soft, Nordic Farm, Leh, Ladakh and Eleftheria Brunost (Whey Cheese) while the Silver was won by Eleftheria Kaali Miri (Belper Knolle Style). Congratulations to Mausam Narang and Thenlay Nurboo.

Such successes strengthen India’s artisanal dairy sector on the world stage."