પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની અસર પર ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાએ આપણા ખેડૂત ભાઈ-બહેનોના ચહેરા પર જે સ્મિત ફેલાવ્યું છે તેનાથી મોટી ખુશી કઈ હોઈ શકે.
રાજ્યસભાના સાંસદ શ્રી રામચંદર જાંગરાએ એક ટ્વીટ થ્રેડમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના ફાયદા વિશે વાત કરી.
રાજ્યસભા સાંસદ દ્વારા ટ્વીટ થ્રેડનો જવાબ આપતા, પીએમએ કહ્યું;
“प्रधानमंत्री फसल बीमा योजना ने हमारे किसान भाई-बहनों के चेहरों पर जो मुस्कान बिखेरी है, उससे बड़ी खुशी और क्या हो सकती है!”
प्रधानमंत्री फसल बीमा योजना ने हमारे किसान भाई-बहनों के चेहरों पर जो मुस्कान बिखेरी है, उससे बड़ी खुशी और क्या हो सकती है! https://t.co/rO5GQeiUQd
— Narendra Modi (@narendramodi) April 11, 2023


