મુંબઈના જુહુ બીચ પર આયોજિત ક્લિનેથોન પર ડૉ. જિતેન્દ્ર સિંહ દ્વારા કરાયેલા ટ્વીટને શેર કરીને, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ કદમની પ્રશંસા કરી છે. શ્રી મોદીએ Cleanathonમાં સામેલ લોકોની પ્રશંસા કરી અને કહ્યું કે આપણે આપણા દરિયાકિનારાને સ્વચ્છ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ તે મહત્વનું છે.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
"પ્રશંસનીય...આ પ્રયાસમાં સામેલ તમામ લોકોની હું પ્રશંસા કરું છું.
ભારતને એક લાંબો અને સુંદર દરિયાકિનારો આશીર્વાદરૂપ છે અને એ મહત્વનું છે કે આપણે આપણા દરિયાકિનારાને સ્વચ્છ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ."
Commendable...I appreciate all those involved in this effort.
— Narendra Modi (@narendramodi) September 12, 2022
India is blessed with a long and beautiful coastline and it is important we focus on keeping our coasts clean. https://t.co/mxMTUNLYNC


