પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સમગ્ર દેશ માટે આનંદની વાત છે કે સ્વચ્છ ભારત મિશનએ આપણી ગરીબ માતાઓ અને બહેનોના જીવનને સશક્ત બનાવવાનું કામ કર્યું છે.
શ્રી મોદીએ ગરીબ માતાઓ અને બહેનો માટે શૌચાલયનું મહત્વ દર્શાવતી એક સર્જનાત્મક વીડિયો ક્લિપ પણ શેર કરી.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"આ સમગ્ર દેશ માટે આનંદની વાત છે કે સ્વચ્છ ભારત મિશનએ આપણી ગરીબ માતાઓ અને બહેનોના જીવનને સશક્ત બનાવવાનું કામ કર્યું છે..."
देशभर के लिए यह हर्ष का विषय है कि स्वच्छ भारत मिशन ने हमारी गरीब माताओं और बहनों के जीवन को सशक्त बनाने का काम किया है... pic.twitter.com/bv3KRrPqtP
— Narendra Modi (@narendramodi) April 6, 2023


