પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દેશભરના નાગરિકોને 'સ્વચ્છતા હી સેવા' અભિયાનમાં સક્રિયપણે ભાગ લેવા હાકલ કરી હતી અને તેને એક પ્રેરણાદાયી પહેલ ગણાવી હતી જે સામૂહિક જવાબદારી અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.
આજે X પર શેર કરાયેલા એક સંદેશમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:
"આ સ્વચ્છતા પહેલ ખૂબ જ પ્રોત્સાહક છે. હું વધુ લોકોને આ અભિયાનમાં જોડાવા અને તેને સફળ બનાવવાનો આગ્રહ કરું છું.
swachhatahiseva.gov.in"
स्वच्छता से जुड़ी यह पहल बहुत उत्साहित करने वाली है। मेरा आह्वान है कि अधिक से अधिक लोग इस अभियान से जुड़ें और इसे सफल बनाएं।https://t.co/3dRWSUiDjy pic.twitter.com/xfCzdepe2C
— Narendra Modi (@narendramodi) September 23, 2025


