પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ વંદે ભારતમાં પ્રવાસ અને તેના ગૌરવ પ્રત્યે પ્રવાસીઓના જુસ્સાની પ્રશંસા કરી છે.
પ્રવાસીના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“હા, ખરેખર ઘણો લાંબો રસ્તો. અને, આગળ પણ એક લાંબો રસ્તો. હું તમારા પ્રવાસ પ્રત્યેના જુસ્સાની અને વંદે ભારત પ્રત્યે ગર્વની પ્રશંસા કરું છું.”
Yes, a long way indeed. And, a long way ahead as well. I admire your passion for travel and pride towards Vande Bharat. https://t.co/SegFpdTfzJ
— Narendra Modi (@narendramodi) February 16, 2023


