પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના પત્રાતુમાં સ્વચ્છ પાણીની સપ્લાય તરફના પ્રયાસોની પ્રશંસા કરી છે.
ઝારખંડના પત્રાતુમાં ₹50 કરોડના ખર્ચે વોટર ફિલ્ટર પ્લાન્ટ અને વોટર ટાવરની પૂર્ણાહુતિ વિશે હજારીબાગના સંસદસભ્ય શ્રી જયંત સિન્હા દ્વારા એક ટ્વીટ શેર કરતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"ખૂબ જ પ્રશંસનીય પ્રયાસ! આ સ્વચ્છ પાણીની સુવિધા ઝારખંડમાં પત્રાતુની આપણી માતાઓ અને બહેનોનું જીવન વધુ સરળ બનાવશે.”
बहुत ही सराहनीय प्रयास! स्वच्छ पानी की यह सुविधा झारखंड में पतरातू की हमारी माताओं और बहनों के जीवन को बहुत आसान बनाने वाली है। https://t.co/NKZw7Inymi
— Narendra Modi (@narendramodi) May 17, 2023


