પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં મેડિકલ વાનનો ઉપયોગ કરીને જાહેર આરોગ્ય સેવાઓને મજબૂત કરવાના પ્રયાસોને બિરદાવ્યા છે.
શ્રી વિનોદ સોનકર, સંસદસભ્ય, કૌશામ્બી, ઉત્તર પ્રદેશ દ્વારા એક ટ્વીટ થ્રેડ, મેડિકલ વાનની મદદથી 2,47,500થી વધુ નાગરિકોની આરોગ્ય તપાસ વિશે, જ્યાં 25000થી વધુ લોકો વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થી તરીકે નોંધાયેલા છે, ને શેર કરીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું.
“अद्भुत प्रयास! जन सेवा के ऐसे अभियान विकास को नई गति देने वाले हैं।”
अद्भुत प्रयास! जन सेवा के ऐसे अभियान विकास को नई गति देने वाले हैं। https://t.co/4iupUQQHk4
— Narendra Modi (@narendramodi) March 23, 2023


