પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ દિવસના અવસર પર ઉત્તર પ્રદેશના લોકોને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“ઉત્તર પ્રદેશ દિવસ નિમિત્તે ઉત્તર પ્રદેશની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યના વિકાસે સૌનું ધ્યાન ખેંચ્યું છે. યુપીની જનતાએ અનેક ક્ષેત્રોમાં દાખલો બેસાડ્યો છે. દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર આ રાજ્યની સતત સમૃદ્ધિ હું ઈચ્છું છું.
उत्तर प्रदेश दिवस पर यहां के लोगों को ढेरों शुभकामनाएं। बीते कुछ वर्षों में राज्य के विकास ने हर किसी का ध्यान अपनी ओर खींचा है। यूपी के लोगों ने कई क्षेत्रों में मिसाल कायम की है। मैं देश की प्रगति में अहम योगदान दे रहे इस प्रदेश की निरंतर समृद्धि की कामना करता हूं।
— Narendra Modi (@narendramodi) January 24, 2023


