પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લલિતા કિલ્લાકાને હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની 1500m-T11માં સિલ્વર મેડલ માટે તેને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે તેના અસાધારણ પરાક્રમ અને નિશ્ચયની પણ પ્રશંસા કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ભારત માટે ગર્વની ક્ષણ કારણ કે લલિતા કિલ્લાકાએ મહિલાઓની 1500m-T11માં સિલ્વર મેડલ મેળવ્યો. તેનું અસાધારણ પ્રદર્શન અને અડગ નિશ્ચય ખરેખર પ્રશંસનીય છે. તે નવી ઊંચાઈઓ સર કરતી રહે અને વધુ સિધ્ધિ હાંસલ કરતી રહે!"
A moment of pride for India as Lalitha Killaka secures the Silver Medal in the Women's 1500m-T11. Her exceptional performance and steadfast determination are truly commendable. May she keep scaling new heights and achieving more! pic.twitter.com/4YVNH20mRI
— Narendra Modi (@narendramodi) October 25, 2023


