પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જીન્સન જોહ્ન્સનને હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં પુરુષોની 1500 મીટરની ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“બ્રોન્ઝ સાથે સ્ટેજ પર શાનદરા ઉપસ્થિતિ! મેન્સ 1500m ફાઇનલમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે જીન્સન જોહ્ન્સનને ખૂબજ અભિનંદન. તે હંમેશા ગૌરવની નવી ઊંચાઈઓ સર કરે.”
Excelling on the grand stage with a Bronze! Huge applause to @JinsonJohnson5 for an outstanding performance in Men's 1500m Finals. May he always scale new heights of glory. pic.twitter.com/EFbxRnJmsO
— Narendra Modi (@narendramodi) October 1, 2023





