પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાણાકીય વર્ષ 2022-23માં 5 લાખથી વધુ ટ્રેન કામગીરીને બિરદાવી છે.
ચાલુ માલવાહક ટ્રેનોની સંખ્યામાં દર વર્ષે વધારા વિશે રેલવે મંત્રાલય દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"પ્રોત્સાહક સંખ્યાઓ, લોજિસ્ટિક્સ અને આર્થિક ગતિમાં આપણી પ્રગતિ સૂચવે છે."
Encouraging numbers, indicating our strides in logistics and economic momentum. https://t.co/3QvDYqPGJZ
— Narendra Modi (@narendramodi) May 8, 2023


