પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'વિશ્વ પૃથ્વી દિવસ' નિમિત્તે તકમ મિસિંગ પોરીન કેબાંગ (TMPK) દ્વારા આયોજિત 100,000 વૃક્ષારોપણ કાર્યક્રમની પહેલની પ્રશંસા કરી છે.
લખીમપુર (આસામ)ના લોકસભા સાંસદ શ્રી પ્રદાન બરુઆહના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"ટકાઉ વિકાસને વેગ આપવાનો સારો પ્રયાસ."
Good effort to boost sustainable development. https://t.co/94AWG2TXZE
— Narendra Modi (@narendramodi) April 24, 2023


