શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની તલવારબાજ ખેલાડી સી એ ભવાની દેવીના પ્રયત્નોની પ્રશંસા કરી છે જેમણે આગલા રાઉન્ડમાં બહાર નીકળતા પહેલા ઓલિમ્પિક તલવારબાજી મેચમાં ભારતનો પ્રથમ વિજય નોંધાવ્યો હતો.

ઓલિમ્પિયન દ્વારા ભાવનાત્મક ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું:

"તમે તમારું શ્રેષ્ઠ આપ્યું અને તે જ માન્ય રાખે છે.

હાર-જીત એ જીવનનો એક ભાગ છે.

ભારતને તમારા યોગદાન પર ખૂબ ગર્વ છે. તમે અમારા નાગરિકો માટે એક પ્રેરણા છો.

20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Narendra Modi’s Gettysburg Moment—A Billion Doses

Media Coverage

Narendra Modi’s Gettysburg Moment—A Billion Doses
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM greets ITBP personnel on their Raising Day
October 24, 2021
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has greeted all the ITBP personnel on their Raising Day.

In a tweet, the Prime Minister said;

"From dense forests in Arunachal Pradesh to the icy heights of the Himalayas, our @ITBP_official Himveers have answered the nation’s call with utmost dedication. Their humanitarian work during times of disasters is noteworthy. Greetings to all ITBP personnel on their Raising Day."