ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;
"ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.
@CMOGuj"
Chief Minister of Gujarat, Shri @Bhupendrapbjp met Prime Minister @narendramodi.@CMOGuj pic.twitter.com/IMBh7EMPqN
— PMO India (@PMOIndia) December 19, 2025


