પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રેન્ચ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ, મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોનનો હોળીની શુભેચ્છાઓ બદલ આભાર માન્યો.
હોળીની શુભેચ્છાઓ વિશે ફ્રેન્ચ રાષ્ટ્રપતિની X પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું;
“ખૂબ ખૂબ આભાર, મારા મિત્ર!
હોળીના શુભ પ્રસંગે, તમને અને ફ્રાન્સના લોકોને ખુશી અને સમૃદ્ધિની હાર્દિક શુભેચ્છાઓ.”
बहुत-बहुत धन्यवाद, मेरे मित्र!
— Narendra Modi (@narendramodi) March 4, 2026
होली के पावन अवसर पर आपको और फ्रांस के लोगों को ढेर सारी खुशियां और समृद्धि की हार्दिक शुभकामनाएं। https://t.co/97w0aPu4XF
Merci beaucoup, mon ami !
— Narendra Modi (@narendramodi) March 4, 2026
À l’occasion de la fête sacrée de Holi, je vous adresse, à vous et au peuple de France, mes vœux sincères de bonheur et de prospérité. https://t.co/97w0aPu4XF


