પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ MyGov દ્વારા પંચાયતો અને સ્થાનિક સંસ્થાઓના સશક્તિકરણ અંગે એક ટ્વીટ થ્રેડ શેર કર્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"અમે કેવી રીતે પંચાયતો અને સ્થાનિક સંસ્થાઓને સશક્ત બનાવી રહ્યા છીએ તેના પર એક માહિતીપ્રદ થ્રેડ."
An informative thread on how we are empowering Panchayats and local bodies. https://t.co/h3bnYauWvJ
— Narendra Modi (@narendramodi) April 24, 2023


