પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"આજે નવરાત્રી દરમિયાન માતા શૈલપુત્રીની વિશેષ પૂજાનો દિવસ છે. મારી પ્રાર્થના છે કે માતાના સ્નેહ અને આશીર્વાદથી, દરેકનું જીવન સૌભાગ્ય અને સ્વાસ્થ્યથી પરિપૂર્ણ રહે."
नवरात्रि में आज मां शैलपुत्री की विशेष पूजा-अर्चना का दिन है। मेरी कामना है कि माता के स्नेह और आशीर्वाद से हर किसी का जीवन सौभाग्य और आरोग्य से परिपूर्ण रहे।
— Narendra Modi (@narendramodi) September 22, 2025


