પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના ચોથા દિવસે મા કુષ્માંડાની પ્રાર્થના કરી છે.
એક વિડિયો શેર કરતા પ્રધાનમંત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું:
"આજે આ નવરાત્રી પર દેવીના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાને મારા વારંવાર પ્રણામ! સૂર્યની સમાન દૈદીપ્યમાન દેવી માતાને પ્રાર્થના કરું છું કે તેઓ તેમના બધા ભક્તો પર સંપન્નતા અને પ્રસન્નતાના આશીર્વાદ વરસાવે. તેમનો દિવ્ય પ્રકાશ દરેકના જીવનને પ્રકાશિત કરે."
https://www.youtube.com/watch?v=K80a0dZzyKM”
नवरात्रि में आज देवी माता के चौथे स्वरूप मां कूष्मांडा को मेरा बारंबार प्रणाम! सूर्य के समान दैदीप्यमान देवी मां से प्रार्थना है कि वे अपने सभी भक्तों को संपन्नता और प्रसन्नता का आशीर्वाद दें। उनका दिव्य आलोक हर किसी के जीवन को प्रकाशित करे।https://t.co/vvhA2n5XLv
— Narendra Modi (@narendramodi) September 25, 2025


