પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સર છોટુ રામ જીને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
પ્રધાનમંત્રીએ ખેડુતો માટેની તેમની સેવાઓ યાદ કરતાં કહ્યું કે સર છોટુ રામજી માત્ર ખેડુતોના અધિકારો માટે જ નથી લડ્યા પરંતુ મજૂરો, સંવેદનશીલ અને શોષિત વર્ગનો અવાજ પણ બન્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે સમાજના ઉત્થાન માટેના તેમના યોગદાનને હંમેશાં યાદ કરવામાં આવશે.
जन सेवा और किसान कल्याण के लिए अपना जीवन समर्पित करने वाले सर छोटू राम जी को उनकी जयंती पर शत-शत नमन। उन्होंने न केवल देश के अन्नदाताओं के अधिकारों के लिए संघर्ष किया, बल्कि वे मजदूरों, वंचितों और शोषितों की भी आवाज बने। समाज के उत्थान में उनका योगदान सदैव अविस्मरणीय रहेगा। pic.twitter.com/8jiTPgzVA7
— Narendra Modi (@narendramodi) November 24, 2020


