પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી ચંદ્રશેખરને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
તેમણે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું:
"પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરજીને તેમની જન્મજયંતી પર હાર્દિક શ્રદ્ધાંજલિ. તેમણે હંમેશા તેમના રાજકારણમાં રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખ્યું હતું. સામાજિક સૌહાર્દ અને રાષ્ટ્રનિર્માણ માટેના તેમના પ્રયાસો હંમેશા યાદ રાખવામાં આવશે."
पूर्व प्रधानमंत्री चंद्रशेखर जी को उनकी जयंती पर विनम्र श्रद्धांजलि। उन्होंने अपनी राजनीति में देशहित को हमेशा सर्वोपरि रखा। सामाजिक समरसता और राष्ट्र-निर्माण के उनके प्रयासों को हमेशा याद किया जाएगा। pic.twitter.com/9GiLjremS8
— Narendra Modi (@narendramodi) April 17, 2025


