નવરાત્રિના શુભ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેવી માતાની આરાધના કરી અને તમામ નાગરિકોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી.
આજે X પર પોસ્ટ કરાયેલા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું:
"આજે નવરાત્રી દરમિયાન હું દેવી માતાને શીશ ઝુકાવીને નમન કરું છું! તેમની કૃપા દરેકના જીવનમાં આત્મવિશ્વાસ ઉત્પન્ન કરે. બધા ભક્તોને તેમના આશીર્વાદ મળે, એ જ મારી પ્રાર્થના છે."
https://www.youtube.com/watch?v=KuBd3lGgW60”
नवरात्रि में आज देवी मां को शीश झुकाकर नमन! उनकी कृपा से हर किसी के जीवन में आत्मविश्वास का संचार हो। माता का आशीष सभी भक्तों को प्राप्त हो, यही कामना है।https://t.co/TzFrVoU439
— Narendra Modi (@narendramodi) September 27, 2025


