પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેપરલેસ થવાના ત્રિપુરા સરકારના નિર્ણયની પ્રશંસા કરી છે.
ત્રિપુરાના મુખ્યમંત્રી પ્રોફેસર (ડૉ) માણિક સાહાના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"ત્રિપુરા ટેક્નોલોજીને અપનાવવા અને નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના નિર્ધારિત પ્રયાસો કરે છે તે જોઈને આનંદ થયો."
Good to see Tripura making determined efforts to embrace technology and bring a positive difference in the lives of citizens. https://t.co/umfn5JSxcL
— Narendra Modi (@narendramodi) May 8, 2023


