પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"રાજ્ય સ્થાપના દિવસ પર તમામ હિમાચલવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ રાજ્યના મહેનતુ લોકો હંમેશા દેશની સેવામાં સમર્પિત રહ્યા છે. તેઓ આવનારા સમયમાં સફળતાની નવી ઊંચાઈઓ હાંસલ કરે,એવી મારી ઈચ્છા છે."
सभी हिमाचलवासियों को पूर्ण राज्यत्व दिवस की हार्दिक शुभकामनाएं। नैसर्गिक सौंदर्य से समृद्ध इस प्रदेश के परिश्रमी लोग हमेशा देशसेवा में समर्पित रहे हैं। आने वाले समय में वे सफलताओं की नई ऊंचाइयों को प्राप्त करें, यही कामना है।
— Narendra Modi (@narendramodi) January 25, 2023


