પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના વિકાસ પરિમાણો કામગીરીની યાદીમાં ટોચ પર રહેવા માટે ટિહરીના લોકોની મહેનત અને સમર્પણની પ્રશંસા કરી છે.
સાંસદ શ્રીમતી માલા રાજ્ય લક્ષ્મી શાહના ટ્વીટનો જવાબ આપતા શ્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું:
"આ ગૌરવપૂર્ણ સિદ્ધિ માટે ટિહરીના મારા તમામ ભાઈઓ અને બહેનોને ખૂબ ખૂબ અભિનંદન! આ વિકાસ પ્રત્યે તમારા સમર્પણ અને સખત મહેનતનું પરિણામ છે."
इस गौरवपूर्ण उपलब्धि के लिए टिहरी के मेरे सभी भाइयों और बहनों को बहुत-बहुत बधाई! यह विकास के प्रति आपकी लगन और परिश्रम का ही सुफल है। https://t.co/7Mae3vfyEx
— Narendra Modi (@narendramodi) April 22, 2023


