પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના લોકોને આશરે ₹2500 કરોડની11 અલગ-અલગ યોજનાઓ માટે અભિનંદન પાઠવ્યા છે. કે જેનું ઉદ્ઘાટન અથવા શિલાન્યાસ કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહ દ્વારા ગઈકાલે કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું
"વિવિધ ક્ષેત્રોને આવરી લેતા આ વિકાસ કાર્યો દ્વારા રાજ્યના વિકાસના માર્ગને વેગ આપવા બદલ મિઝોરમના લોકોને અભિનંદન."
Congratulations to the people of Mizoram for the boost to the state’s growth trajectory through these development works covering various sectors. https://t.co/o36i7crmuD
— Narendra Modi (@narendramodi) April 2, 2023


