પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય ક્રિકેટ ટીમને એશિયા કપ 2025માં શાનદાર વિજય બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા.
X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું:
"રમતના મેદાન પર #ઓપરેશનસિંદૂર.
પરિણામ એક જ છે - ભારત જીત્યું!
આપણા ક્રિકેટરોને અભિનંદન."
#OperationSindoor on the games field.
— Narendra Modi (@narendramodi) September 28, 2025
Outcome is the same - India wins!
Congrats to our cricketers.


