પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં મહિલાઓની 1500 મીટર દોડ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ હરમિલન બેન્સને અભિનંદન પાઠવ્યા છે.
X પોસ્ટમાં, પીએમએ કહ્યું;
“વિમેન્સ 1500 મીટર ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ @HarmilanBains ને અભિનંદન. રમત પ્રત્યેના અજોડ ઉત્સાહ, જુસ્સા અને પ્રેમ દ્વારા ચિહ્નિત થયેલ અદભૂત પ્રદર્શન.”
Congratulations @HarmilanBains on bringing home the Silver Medal in Women's 1500m event. A spectacular performance marked by unmatched zeal, passion and love for the sport. pic.twitter.com/l565q5dVva
— Narendra Modi (@narendramodi) October 1, 2023


