પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાશી અન્નપૂર્ણા મંદિરના મહંત શ્રી રામેશ્વર પુરીજીના અવસાન અંગે ઉંડો શોક વ્યક્ત કર્યો છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે,
"કાશી અન્નપૂર્ણા મંદિરના મહંત રામેશ્વર પુરીજીના અવસાનથી અત્યંત દુઃખ થયું છે. તેમના અવસાન સમાજ માટે એક અપૂરણીય ક્ષતિ છે. ધર્મ અને આધ્યાત્મિકતાને સમાજસેવા સાથે જોડીને તેમણે લોકોને સામાજિક કાર્ય માટે સતત પ્રેરિત કર્યા. ૐ શાંતિ! "
काशी अन्नपूर्णा मंदिर के महंत रामेश्वर पुरी जी के देहावसान से अत्यंत दुख हुआ है। उनका जाना समाज के लिए एक अपूरणीय क्षति है। उन्होंने धर्म और अध्यात्म को समाज सेवा से जोड़कर लोगों को सामाजिक कार्यों के लिये निरंतर प्रेरित किया। ॐ शांति !
— Narendra Modi (@narendramodi) July 10, 2021


