પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના કાનપુરમાં માર્ગ અકસ્માતમાં થયેલ મૃત્યુ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ, પીડિતોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી.
પ્રધાનમંત્રીએ અકસ્માતમાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના માટે પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 ની સહાયની જાહેરાત કરી છે.
कानपुर में हुई सड़क दुर्घटना अत्यंत दुखद है। इस हादसे में कई लोगों को अपनी जान गंवानी पड़ी है। मैं उनके परिजनों के प्रति अपनी संवेदना व्यक्त करता हूं, साथ ही घायलों के जल्द से जल्द स्वस्थ होने की कामना करता हूं: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 8, 2021


