પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની હાઈ જમ્પ T64 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ઉન્ની રેણુને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“પુરુષોની હાઇ જમ્પ T64 ઇવેન્ટમાં ખૂબ જ લાયક બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ઉન્ની રેણુને અભિનંદન. તેમની દ્રઢતા અને અસાધારણ પ્રદર્શનથી આપણા રાષ્ટ્ર માટે ગર્વ થયો છે .”
Congratulations to Unni Renu for the much-deserved Bronze Medal win in the Men's High Jump T64 event. His perseverance and exceptional performance have brought pride to our nation. pic.twitter.com/JxkpnEmo2m
— Narendra Modi (@narendramodi) October 23, 2023


