પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં મહિલા પેરા પાવરલિફ્ટિંગ 61 કિગ્રા ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ રાજ કુમારીને અભિનંદન પાઠવ્યા છે.
વડા પ્રધાને X પર પોસ્ટ કર્યું:
“વિમેન્સ પેરા પાવરલિફ્ટિંગ 61 કિગ્રા ઈવેન્ટમાં રાજ કુમારી દ્વારા અદભૂત બ્રોન્ઝ. ભારત ઉત્સાહિત છે. તેણીની સફળતા આગામી ઘણા ખેલાડીઓને પ્રેરણા આપશે.
A fantastic Bronze by Raj Kumari in Women's Para Powerlifting 61 kgs event. India is elated. Her success will inspire several upcoming athletes. pic.twitter.com/j4ee2ffSAz
— Narendra Modi (@narendramodi) October 25, 2023


