પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે ઉપરાષ્ટ્રપતિ ભવન ખાતે ઉપરાષ્ટ્રપતિ શ્રી સીપી રાધાકૃષ્ણનજીની મુલાકાત લીધી હતી.
X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું:
“આજે સાંજે ઉપરાષ્ટ્રપતિ ભવન ખાતે ઉપરાષ્ટ્રપતિ થિરુ સીપી રાધાકૃષ્ણનજીની મુલાકાત લીધી.
@VPIndia
@CPR_VP”
Called on Vice President Thiru CP Radhakrishnan Ji at Uprashtrapati Bhavan earlier this evening.@VPIndia @CPR_VP pic.twitter.com/Uj0NdigmqJ
— Narendra Modi (@narendramodi) February 16, 2026


