પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી અમૃતભાઈ કડીવાલાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “આરએસએસ ગુજરાત નેતા શ્રી અમૃતભાઈ કડીવાલાના નિધનથી દુઃખી છું. તેમનું સામાજિક યોગદાન હંમેશા માટે યાદ કરવામાં આવશે. સદગતના આત્માની શાંતિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના... ઓમ શાંતિ.”
આર.એસ.એસ. ગુજરાત પ્રાંતના અગ્રણી શ્રી અમૃતભાઈ કડીવાળાના અવસાનથી દુ:ખ અનુભવું છું. તેઓનું સામાજિક પ્રદાન હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે અંતરમનથી પ્રાર્થના.... ૐ શાંતિ: ||
— Narendra Modi (@narendramodi) June 12, 2021


