|
ક્રમશઃ |
એમઓયુ (MoUs)/ કરારો/ જાહેરાતો |
ક્ષેત્ર |
|
1 |
ભારત-ફ્રાન્સ ઇનોવેશન રોડમેપ 2030 અપનાવવો |
ટેકનોલોજી અને ઇનોવેશન, સંશોધન અને શિક્ષણ |
|
2. |
એઆઈ (AI) ગવર્નન્સ પર કેન્દ્રિત સંયુક્ત ભારત-ફ્રાન્સ એઆઈ વર્કિંગ ગ્રુપની રચના |
ટેકનોલોજી અને ઇનોવેશન, સંશોધન અને શિક્ષણ |
|
3. |
એનએસટીઆઈ (NSTI), કાનપુર ખાતે એરોનોટિક્સ અને સંલગ્ન ક્ષેત્રોમાં સ્કીલિંગ માટે નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના અંગે સમજૂતી જ્ઞાપન (MoU) |
ટેકનોલોજી અને ઇનોવેશન, સંશોધન અને શિક્ષણ |
|
4. |
ફ્રાન્સમાં ભારતની રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ – યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) – ના ઉપયોગ માટે વિસ્તૃત તકો |
ટેકનોલોજી અને ઇનોવેશન, સંશોધન અને શિક્ષણ |
|
5. |
સ્ટેશન એફ (Station F) ખાતે વધારાના 10 ભારતીય સ્ટાર્ટઅપ્સનું ઇન્ક્યુબેશન |
ટેકનોલોજી અને ઇનોવેશન, સંશોધન અને શિક્ષણ |
|
6. |
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) અને ઇન્સ્ટિટ્યુટ નેશનલ ડી રિચેર્ચે એન સાયન્સ એટ ટેકનોલોજીસ ડુ ન્યુમેરિક (INRIA) વચ્ચે સેન્ટર ઓફ ડિજિટલ સાયન્સિસની સ્થાપના |
ટેકનોલોજી અને ઇનોવેશન, સંશોધન અને શિક્ષણ |
|
7. |
યુનિવર્સિટી પેરિસ-સેકલે (Universite Paris-Saclay) ખાતે “એઆઈ, ઇનોવેશન અને કલ્ચર” પર આઈસીસીઆર (ICCR) ઇન્ડિયા ચેરની સ્થાપના |
ટેકનોલોજી અને ઇનોવેશન, સંશોધન અને શિક્ષણ |
|
8. |
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ફ્રાન્સના હેલ્થ ડેટા હબ વચ્ચે લેટર ઓફ ઇન્ટેન્ટ (આશય પત્ર) |
ટેકનોલોજી અને ઇનોવેશન, સંશોધન અને શિક્ષણ |
|
9. |
વર્તમાન આર્થિક અને નાણાકીય સંવાદના આધારે, આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વ્યાપારને બમણો કરવાના લક્ષ્યને સાકાર કરવા માટે એક ઉચ્ચ સ્તરીય વ્યવસ્થા (હાઈ-લેવલ મિકેનિઝમ) ની સ્થાપના |
વ્યાપાર, રોકાણ અને સપ્લાય ચેઈન |
|
10. |
આર્થિક સુરક્ષા સંવાદ (ઇકોનોમિક સિક્યુરિટી ડાયલોગ) ની સંસ્થાકીય સ્થાપના |
વ્યાપાર, રોકાણ અને સપ્લાય ચેઈન |
|
11. |
ભારતમાં રેલવે અને હાઇ-સ્પીડ રેલવે વિકાસ પર સહયોગ અંગે આશયની જાહેરાત (ડેકલેરેશન ઓફ ઇન્ટેન્ટ) |
વ્યાપાર, રોકાણ અને સપ્લાય ચેઈન |
|
12. |
ક્લાસિફાઇડ (વર્ગીકૃત) માહિતીના આદાનપ્રદાન અને સંરક્ષણ અંગે સામાન્ય સુરક્ષા કરાર (જનરલ સિક્યુરિટી એગ્રીમેન્ટ) |
વ્યાૂહાત્મક અને અંતરિક્ષ (સ્પેસ) |
|
13. |
માઇક્રોગ્રેવિટી સંશોધન અને માનવ અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે સહયોગ અંગે ઇસરો (ISRO) અને સીએનઇએસ (CNES) વચ્ચે લેટર ઓફ ઇન્ટેન્ટ (આશય પત્ર) |
વ્યાૂહાત્મક અને અંતરિક્ષ (સ્પેસ) |
Aatmanirbhar in Action: How PM Modi Turned Vision into Export Multipliers & Safer Rails
PM @narendramodi’s economic leadership keeps India’s growth unstoppable! 🇮🇳
— shruti verma (@vshruti58) July 30, 2026
📊 Fitch Ratings projects:
📈 Corporate revenue growth jumping to 9% in FY27 (up from 5% in FY26)
🏗️ Powered by massive infra spending & 6.4% GDP growth
🛡️ Stable credit metrics for Indian firm #NewIndia
PM @narendramodi’s vision is making India an electronics giant! 🇮🇳 Central Govt policies drove mobile exports up 165x to ₹2.59 lakh crore over a decade. Total electronics output also surged nearly 7x! Truly unstoppable growth! 🚀 #MakeInIndia pic.twitter.com/Z0n9vSyu87
— Pooja Singla (@SinglaPooja3) July 30, 2026
PM @narendramodi & the Central Govt are turning India into a global semiconductor hub! 🇮🇳
— Vamika (@Vamika379789) July 30, 2026
Marvell Technology is investing $250M over 3 years, doubling its Indian workforce, & expanding in Bengaluru and Hyderabad to advance AI chips. 20 years of success! 🚀 #MakeInIndia pic.twitter.com/xoREG0TivQ
पीएम @narendramodi जी के नेतृत्व में केंद्र सरकार भारत के शिक्षा क्षेत्र को पूरी तरह से बदल रही है! 🇮🇳
— Rohit (@Rohitsin298) July 30, 2026
मिशन मोड के तहत केंद्रीय शैक्षणिक संस्थानों में 32,114 पदों पर नियुक्तियां की गई हैं। NEP 2020 और पीएम-श्री के साथ हमारा शैक्षणिक ढांचा और डिजिटल शिक्षा नई ऊंचाइयों पर है! 🚀🎓 pic.twitter.com/SILfgNq5KJ
Another massive step for India's economic engine! 🇮🇳
— Himanshu Mishra (@Himansh65981942) July 30, 2026
The Central Govt's proposed ₹277 crore investment in the MSME sector highlights PM @narendramodi’s commitment to empowering local businesses. A huge boost for job creation and self-reliance! 🚀📈 #MSME #AatmanirbharBharat pic.twitter.com/GYV0YHctad
Festive Season Prep:
— Nivesh Pandey (@NiveshPandey5) July 30, 2026
Sweets & Snacks
Decorations
Big savings on daily groceries
PM @narendramodi’s Govt is bringing back subsidized Bharat Atta & Rice (starting at just ₹35/kg!) Quality food, affordable prices, and festive smiles for every Indian family. pic.twitter.com/z8S10HFk6z
Propelled by PM @narendramodi’s push for self-reliance, India’s manufacturing ecosystem is scaling new heights! 📈
— Mahima Sharan (@MahimaShar19774) July 30, 2026
L&T’s massive ₹5,000 crore investment in advanced electronics & EV components proves that the future of global tech is being written right here. 🇮🇳🚗 #TechIndia pic.twitter.com/lx83xDUwSV
PM @narendramodi’s priority on safety is transforming Indian Railways! 🚆✨
— Shivam (@Shivam1998924) July 30, 2026
📉 Train accidents down by 88% since 2014
📉 Accident index dropped by 91%
💰 Safety budget tripled to ₹1.2+ Lakh Cr
High-tech upgrades are making every journey safer for India! 🇮🇳 #IndianRailways
Under PM @narendramodi’s leadership, India-Germany ties have reached the "next level"! 🇮🇳🇩🇪
— JeeT (@SubhojeetD999) July 30, 2026
Key highlights:
🎓 60,000 Indian students in Germany
💼 Expanded skilled migration for IT & nurses
🛡️ Deepened defence & tech cooperation
New India’s global footprint expands! 🚀 pic.twitter.com/fhhBriKUDN


