રક્ષા મંત્રીના કાર્યાલયે એક ટ્વીટમાં માહિતી આપી હતી કે સંરક્ષણ મંત્રાલયે 30 માર્ચ, 2023ના રોજ ભારતીય શિપયાર્ડ્સ સાથે 19,600 કરોડના 11 નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ્સ અને છ નેક્સ્ટ જનરેશન મિસાઈલ વેસેલ્સના સંપાદન માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
RMO ઇન્ડિયાના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"આ ભારતીય નૌકાદળને મજબૂત બનાવશે અને આત્મનિર્ભરતાના આપણા ઉદ્દેશ્યને વેગ આપશે."
This will strengthen the Indian Navy and add momentum to our aim of Aatmanirbharta. https://t.co/MRETNEWhjI
— Narendra Modi (@narendramodi) March 31, 2023


