દિલ્હીના મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલ દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું:
“દિલ્હીના મુખ્યમંત્રી શ્રીમતી @gupta_rekha પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.
@CMODelhi”
Chief Minister of Delhi, Smt. @gupta_rekha, met Prime Minister @narendramodi.@CMODelhi pic.twitter.com/84ZTYJWY1s
— PMO India (@PMOIndia) June 10, 2025


