રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
PMO ઇન્ડિયા હેન્ડલ દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું:
“રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી @BhajanlalBjp એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.
@RajCMO”
CM of Rajasthan, Shri @BhajanlalBjp met Prime Minister @narendramodi.@RajCMO pic.twitter.com/6kXi1SbDQg
— PMO India (@PMOIndia) July 29, 2025


