પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સંજય રાઉતના ઝડપી સ્વસ્થ થવા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે.
X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:
"તમારા ઝડપી સ્વસ્થ થવા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું, સંજય રાઉતજી.
@rautsanjay61"
Praying for your speedy recovery and good health, Sanjay Raut Ji.@rautsanjay61 https://t.co/nGgRFO4AhS
— Narendra Modi (@narendramodi) October 31, 2025


