બંને નેતાઓએ દ્વિપક્ષીય અને પ્રાદેશિક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી
તેઓએ દક્ષિણ આફ્રિકામાં આગામી બ્રિક્સ સમિટ વખતે તેમની બેઠક અંગે આતુરતા દર્શાવી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના પ્રમુખ મહામહિમ ડૉ સૈયદ ઈબ્રાહિમ રાયસી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય અને પ્રાદેશિક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત-ઈરાન સંબંધો નજીકના ઐતિહાસિક અને સભ્યતાના જોડાણો દ્વારા આધારીત છે, જેમાં લોકોથી લોકોના મજબૂત સંપર્કોનો સમાવેશ થાય છે.

બંને નેતાઓએ કનેક્ટિવિટી હબ તરીકે ચાબહાર પોર્ટની સંપૂર્ણ સંભાવનાને સાકાર કરવા સહિત દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

બંને નેતાઓએ બ્રિક્સના વિસ્તરણ સહિત બહુપક્ષીય મંચો પર સહકાર અંગે પણ ચર્ચા કરી હતી અને દક્ષિણ આફ્રિકામાં આગામી બ્રિક્સ સમિટ વખતે તેમની બેઠક અંગે આતુરતા દર્શાવી હતી

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi Bows To ‘Jana Shakti’ As BJP Forms First-Ever Government In West Bengal

Media Coverage

PM Modi Bows To ‘Jana Shakti’ As BJP Forms First-Ever Government In West Bengal
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 9 મે 2026
May 09, 2026

Citizens Celebrate India’s Civilisational & Economic Awakening Under PM Narendra Modi