પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશમાં પ્રોજેક્ટ અંગે નાગરિકોની ટિપ્પણીઓનો જવાબ આપ્યો. પ્રધાનમંત્રી આ પ્રોજેક્ટ્સના સમર્પણ અને શિલાન્યાસ માટે હિમાચલ પ્રદેશ જઈ રહ્યા છે.
AIIMS બિલાસપુરના સમર્પણ પર, જેનો શિલાન્યાસ પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો:
This is the case all over India. Tier-2 and Tier-3 cities, towns, Aspirational Districts are getting attention so that they can shine. https://t.co/rDfcW44vox
— Narendra Modi (@narendramodi) October 5, 2022


