પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિખ્યાત ધારાશાસ્ત્રી શ્રી કેટીએસ તુલસીજીના માતૃશ્રી સ્વ. શ્રીમતી બલજિત કૌર તુલસીજી દ્વારા લિખિત પુસ્તક ‘રામાયણ ઓફ શ્રી ગુરૂ ગોવિંદ સિંઘજી’ની પ્રથમ નકલ પ્રાપ્ત કરી.

પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં કહ્યું, “વિખ્યાત ધારાશાસ્ત્રી શ્રી કેટીએસ તુલસીજીના માતૃશ્રી સ્વ. શ્રીમતી બલજિત કૌર તુલસીજી દ્વારા લિખિત પુસ્તક ‘રામાયણ ઓફ શ્રી ગુરૂ ગોવિંદ સિંઘજી’ની પ્રથમ નકલ મેળવી. આ પુસ્તકનું પ્રકાશન IGNCA દ્વારા કરવામાં આવ્યું છે.

 

વાતચીત દરમિયાન વિદ્વાન શ્રી કેટીએસ તુલસીજીએ શિખ સંપ્રદાયના ઉમદા સિદ્ધાંતો વિશે કહ્યું હતું અને ગુરબાની શબદનો પાઠ પણ કર્યો હતો. તેમની એ હરકત મને સ્પર્શી ગઈ હતી. અહીં તેનો ઓડિયો છે. https://t.co/0R9z836sLi "

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Firm economic growth helped Indian automobile industry post 12.5% sales growth

Media Coverage

Firm economic growth helped Indian automobile industry post 12.5% sales growth
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
BJP's Sankalp Patra for Lok Sabha elections 2024
April 14, 2024