પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના બીજા દિવસે દેવી બ્રહ્મચારિણીની પૂજા કરી.
પ્રધાનમંત્રીએ X પર એક વિડિયો શેર કરતા લખ્યું:
"નવરાત્રીમાં આજે મા બ્રહ્મચારિણીના ચરણોમાં શત શત પ્રણામ. દેવી માતા પોતાના તમામ સાધકોને સાહસ અને સંયમના આશીર્વાદ પ્રદાન કરે."
नवरात्रि में आज मां ब्रह्मचारिणी के चरणों में कोटि-कोटि वंदन! देवी माता अपने सभी साधकों को साहस और संयम का आशीर्वाद प्रदान करें। https://t.co/RuLHcK2DzG
— Narendra Modi (@narendramodi) September 23, 2025


