પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હાંગઝોઉમાં એશિયન ગેમ્સમાં મેન્સ શોટ પુટમાં ગોલ્ડ જીતવા બદલ તજિન્દર પાલ સિંહ તૂરને અભિનંદન પાઠવ્યા હતા.
X પોસ્ટમાં, પીએમએ કહ્યું;
“અસાધારણ @Tajinder_Singh3 તેમના શ્રેષ્ઠ દેખાવ માટે.
એશિયન ગેમ્સમાં શોટ પુટ ઈવેન્ટમાં સતત ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન. તેમનું પ્રદર્શન અસાધારણ છે, જે આપણને બધાને મંત્રમુગ્ધ કરે છે. આગળના પ્રયત્નો માટે ઓલ ધ બેસ્ટ.”
The phenomenal @Tajinder_Singh3 at his best.
— Narendra Modi (@narendramodi) October 1, 2023
Congratulations on a consecutive Gold Medal in the Shot Put event at the Asian Games. His performance is exceptional, leaving us all spellbound. All the best for the endeavours ahead. pic.twitter.com/cdtmomGgbM


