પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારે ઉદ્યોગ મંત્રાલય હેઠળની કંપની એન્ડ્રુ યુલ એન્ડ કંપની લિમિટેડને ચાની નિકાસમાં 431% વધારા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
કેન્દ્રીય મંત્રી ડૉ મહેન્દ્ર નાથ પાંડેની ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"ઘણા અભિનંદન! આત્મનિર્ભર ભારતના સંકલ્પને હાંસલ કરવાની દિશામાં આ એક મોટી સિદ્ધિ છે."
"बहुत-बहुत बधाई! आत्मनिर्भर भारत के संकल्प की सिद्धि की दिशा में यह एक बड़ी उपलब्धि है।"
बहुत-बहुत बधाई! आत्मनिर्भर भारत के संकल्प की सिद्धि की दिशा में यह एक बड़ी उपलब्धि है। https://t.co/nYRGSrK4Fn
— Narendra Modi (@narendramodi) May 12, 2023


