પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંત રવિદાસને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"સંત રવિદાસજીને તેમની જન્મજયંતી પર વંદન કરતી વખતે, આપણે તેમના મહાન સંદેશાને યાદ કરીએ છીએ. આ પ્રસંગે, અમે તેમના વિચારો અનુસાર ન્યાયી, સુમેળભર્યા અને સમૃદ્ધ સમાજ માટેના આપણા સંકલ્પનો પુનરોચ્ચાર કરીએ છીએ. તેમના માર્ગને અનુસરીને, આપણે ઘણી પહેલ દ્વારા ગરીબોની સેવા અને તેમનું સશક્તિકરણ કરી રહ્યા છીએ.
संत रविदास जी की जयंती पर उन्हें नमन करते हुए हम उनके महान संदेशों का स्मरण करते हैं। इस अवसर पर उनके विचारों के अनुरूप न्यायप्रिय, सौहार्दपूर्ण और समृद्ध समाज के अपने संकल्प को दोहराते हैं। उनके मार्ग पर चलकर ही हम कई पहलों के जरिए गरीबों की सेवा और उनका सशक्तिकरण कर रहे हैं। pic.twitter.com/kKuhw7cB8H
— Narendra Modi (@narendramodi) February 5, 2023