પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમના બલિદાન દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
"ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમના બલિદાન દિવસ પર કોટિ-કોટિ વંદન. તેમણે દેશની અખંડિતતાને અકબંધ રાખવા માટે અજોડ હિંમત અને પુરુષાર્થ દર્શાવ્યો હતો. રાષ્ટ્ર નિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનને હંમેશા શ્રદ્ધાંજલિ સાથે યાદ કરવામાં આવશે."
डॉ. श्यामा प्रसाद मुखर्जी को उनके बलिदान दिवस पर कोटि-कोटि नमन। उन्होंने देश की अखंडता को अक्षुण्ण रखने के लिए अतुलनीय साहस और पुरुषार्थ का परिचय दिया। राष्ट्र निर्माण में उनका अमूल्य योगदान हमेशा श्रद्धापूर्वक याद किया जाएगा।
— Narendra Modi (@narendramodi) June 23, 2025


